લાડોલ અને કુકરવાડા માં અધતન બે બસ સ્ટેશન નું લોકાર્પણ કરાયું
વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે રૂ. 1.71 કરોડ અને લાડોલ ખાતે રૂપિયા 1.39 કરોડ ના ખર્ચે નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડ નું લોકાર્પણ સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય સી જે ચાવડાના હસ્તે બુધવારે કરાયૈ હતું. મહાનુભાવો એ કુકરવાડા અમદાવાદ રૂટ ની બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું કુકરવાડા થી મહેસાણા અમદાવાદ ગાંધીનગર હિંમતનગર તરફ જતાં 800 થી વધુ મુસાફરો અને લાડોલ થી વિજાપુર ઈડર વડનગર ખેરાલુ ખરોડ જતા આવતા 400 થી 500 વધુ મુસાફરો માટે ઉપયોગી બનશે ધારાસભ્યએ જણાવ્યું કે કુકરવાડા માં અધક્તન બસ સ્ટેન્ડ બનવાથી ગામ સહિત આજુબાજુના વિસ્તારના લોકોને બહુ મોટો ફાયદો થશે કુકરવાડા વેપારી મથક હોવાથી બસોના રૂટોમાં પણ વધારો થશે અને લોકોની અવાન-જાવન સુવિદ્યા વધશે અમદાવાદ જવા આવવા માટે પણ બસોના નવા રૂટો શરૂ કરવામાં આવશે
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
