આજના શહેરીકરણમાં પોતાના અસ્તિત્વ માટે વિચરણ કરતા ઊંટ
આમ તો ઊંટ રણનું પ્રાણી છે છતાં પણ પેટનો ખાડો પુરવા માટે પશુપાલકો આ રણના પ્રાણીને લાંબી યાત્રાએ લઈ જતા હોય છે. શહેરમાં ઊંટનો લારી ખેંચવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ઊંટના ટોળા જોવા મળતા નથી પણ આ નાના-મોટા પરિવાર સહ ઊંટના ટોળા જોવા એ પણ એક લાહવો છે. પશુપાલકો તેમના માલ ઢોરના યોગ્ય નિભાવ માટે એક ગામેથી બીજા ગામ આવી રીતે વિચરણ કરતા હોય છે અને સાંજ પડે વાડી ખેતરમાં વિસામો કરતા હોય છે.
હાલ સરકાર દ્વારા પણ પશુઓની ગણતરીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આવા વન વગડામાં અને ગામની સીમમાં વિચરણ કરતા ઊંટની ગણતરી કેમ કરવી એ પણ એક મોટો પ્રશ્ન છે.
9714213028
આ પ્રકારના તમામ સમાચાર માટેે
