રેતી ભરેલો ટ્રક પુલ પાસે પલ્ટી મારી ગયો
આજની મહત્ત્વપૂર્ણ ઘટના સાબરકાંઠા તરફથી આવી છે, જ્યાં રુષિવન નજીક, સાબરમતી પુલ પાસે રેતી ભરેલું એક ટ્રક અચાનક પલટી ગઈ છે. ટ્રક પલટાતા પુલ પાસે થોડો ગમડો સર્જાયો હતો. ટ્રક કિનારે જ અટકી ગયું જેથી મોટો અકસ્માત ટળ્યો
પ્રાથમિક માહિતી મુજબ ટ્રકનું બેલેન્સ બગડતાં અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે હાઇડ્રા ક્રેન અને જેસીબી ની મદદ થી ટ્રક ને બહાર કાઢવા ની કામ ગિરી હાથ ધરી છે ગતિ પર નિયંત્રણ ન રહી હોવાના અનુમાન સાથે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી
સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ
+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે
