હળવદના માથક ચુંપણી રોડ પર માટી ભરેલા ડમ્પર ચાલકને ભી પડતા રોડ વચ્ચે સફેદ માટી ખાલી કરીભાગી ગયો - At This Time

હળવદના માથક ચુંપણી રોડ પર માટી ભરેલા ડમ્પર ચાલકને ભી પડતા રોડ વચ્ચે સફેદ માટી ખાલી કરીભાગી ગયો


હળવદ પંથકમાં ભુ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે હમણાં થોડા સમયથી હળવદના પીઆઈ ડીએમ ઢોલ દ્વારા માથક રોડ પરથી ચાર ડમ્પર પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે આજે માથક થી ચૂંપણી રોડ વચ્ચે કોઈ ડમ્પર ચાલકને ખાણ ખનીજ વિભાગ કે પોલીસની ભી પડતા રોડ વચ્ચે જ માટીનો ઢગલો કરી ભાગી ગયો હતો જેથી અકસ્માતનસર્જાય તે માટે માટીનો ઢગલો દૂર કરવા લોક માંગ ઉઠી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.