વડનગર નગરપાલિકાના સામાન્ય ચૂંટણી બુથ સમિતિ અને કાર્યકર્તાઓ સંમેલન યોજાયું - At This Time

વડનગર નગરપાલિકાના સામાન્ય ચૂંટણી બુથ સમિતિ અને કાર્યકર્તાઓ સંમેલન યોજાયું


વડનગર નગરપાલિકાના સામાન્ય ચૂંટણી બુથ સમિતિ અને કાર્યકર્તાઓ સંમેલન યોજાયું

વડનગર નગરપાલિકાના સામાન્ય ચૂંટણી ઉભેલા ઉમેદવારો પોતાના વોર્ડ તથા બથુ તથા સમસ્યા ઓ ખબર જ નથી તેવા ઉમેદવારો નગરપાલિકા ની ચૂંટણી ઉમેદવારી કરી રહ્યા છે. હવે એ જોવાનું રહ્યું કે વડનગર ની જનતા જનાર્દન ના કોમ કેટલા થશે તે આવનાર દિવસોમાં ખબર પડશે.

વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે નગરપાલિકા સામાન્ય ચૂંટણી બુથ સમિતિ અને કાર્યકર્તાઓ સંમેલન યોજાયું.વડનગર નગરપાલિકા વોર્ડ -૭ ના દરેક ઉમેદવારો ને પૂછવામાં આવ્યું હતું કે બુથ કેટલા, ક્યાં ક્યાં બુથો છે .સરકારી યોજના કેટલી અને વોર્ડ માં કેટલા મતદાતા સંખ્યા છે તે પણ ચૂંટણી ઉભા રહેલા ઉમેદવારો ને કશી ખબર નથી અને મહેસાણા થી આવેલા મંત્રી તથા સંસદસભ્ય પ્રભારી ‌એ ભાજપ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રસંશા કરતા નજરે પડ્યા અને કોંગ્રેસ પક્ષ ને કટાક્ષ કરવામાં આવી હતી. વડનગર પ્રજાજનો સમસ્યા વિશે કોઈ પણ વાત નથી કરી
ગુજરાતી માં એક ગીત છે. કે "પોપટ પીરસે પકવાન હાલો કીડી બાઈ ની જાન માં ..." પોપટ ની રામ રામ બોલતા શીખવાડે તેમાં વડનગર નગરપાલિકાના ચૂંટણી માં ઉભા રહેલા ઉમેદવારો રામ રામ બોલતા શીખવાડતા હોય તેવું દેખાઇ રહ્યું હતું. તો વડનગર નગરપાલિકા સમાન્ય ચુંટણી માં ઉમેદવારો ધેટાં શાહી જેવી સવારી કરતા હોય તેવું જોવા મળે છે. વડનગર ના ચૂંટણી ઉભા રહેલા ઉમેદવારો નો પોતાના વોર્ડ બુથો તથા મતદાતા ની સંખ્યા ખબર જ નથી તો પ્રજાજનો આ ઉમેદવારો પર શું આશા રાખી શકે.! ઉમેદવારો પોતાના વિસ્તાર ની માહિતી જ નથી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image