આંજણા(ચૌધરી) સમાજ નું ગૌરવ. - At This Time

આંજણા(ચૌધરી) સમાજ નું ગૌરવ.


મોડાસા તાલુકાના વોલ્વા ગામના દીપકભાઈ અને નિર્મલાબેન પટેલ ની સુપુત્રી કુમારી કનવીબેન વડનગરની કોલેજ માં એમબીબીએસ ની પરીક્ષામાં પાસ થઈ માતા પિતા તથા ગામ અને આંજણા પટેલ (ચૌધરી)સમાજ નું ગૌરવ વધારેલ છે.ગામના વડીલો અને આંજણા(ચૌધરી) સમાજના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.