જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા માર્ગ સલામતી સમિતી મહેસાણા ના ઉપક્રમે વડનગર જનરલ હોસ્પિટલ ખાતે બારમો ‌બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - At This Time

જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા માર્ગ સલામતી સમિતી મહેસાણા ના ઉપક્રમે વડનગર જનરલ હોસ્પિટલ ખાતે બારમો ‌બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા માર્ગ સલામતી સમિતી મહેસાણા ના ઉપક્રમે વડનગર જનરલ હોસ્પિટલ ખાતે બારમો ‌બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

વડનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા જિલ્લા માર્ગ સલામતી સમિતી મહેસાણા ના ઉપક્રમે આયોજિત દ્વારા જી.એમ ઈ.આર.એસ.મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ વડનગર માં બાર મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તેમાં દર મહિના ના ત્રીજા શુક્રવારે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે તેથી ૨૯ લોહી બોટલ જમા થઈ હતી આનો ઉપદેશ એ છે રક્તદાન એ મહાદાન છે તેમાં કોઈ નો જીવ બચી શકે પરંતુ જ્યારે જ્યારે કોઈ દર્દી ને લોહી ની બોટલ ની જરૂર પડે છે ત્યારે સોશિયલ મીડિયા માં મેસેજ એવો ફરતો હોય છે કે લોહી ની બોટલ જરૂરીયાત હોય છે ત્યારે મળતું નથી કે શું તે પ્રશ્ન ઉદભવો છે???તો વહીવટી તંત્ર એ આ બાબત માં ધ્યાન આપે ને લોહી ની બોટલ મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યા છે તે સાર્થક થાયો ગણાય પોલીસ જવાનો, તથા આર ટી ઓફિસ ના કર્મચારીઓ ગણ તથા વડનગર હોમ ગાર્ડ તથા સિવિલ ના કર્મચારીઓ ગણ તથા સલામતી સિક્યુરિટી ગાર્ડ રક્તદાન કર્યું હતું
આ પ્રસંગે કલેકટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી મહેસાણા ડૉ ઓમપ્રકાશ I/c પોલીસ અધિક્ષક મહેસાણા ઋષિકેશ ઉપાધ્યાય તથા વડનગર સિવિલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ હર્ષદભાઈ પટેલ, આર એમ ઓ ડૉ નરેશભાઈ ડામોર તથા વડનગર મામલતદાર એસ એમ સેંઘવ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ના પી આઇ ધેટીયા વડનગર સિવિલ હોસ્પિટલ ના કર્મચારી ગણ તથા સિક્યુરિટી ગાર્ડ સેવકો ભાઈઓ મહેસાણા સિવિલ હોસ્પિટલ થી અધિકારી ઓ તથા કર્મચારીગણ તથા મહેસાણા જિલ્લા ના વહીવટી તંત્ર ના અધિકારી ઓ કર્મચારીગણ આ બાર મો બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.