આજે શિહોર મહિલા મોરચા દ્વારા વડલા ચોક ખાતે સૂત્રચાર કરવામાં આવ્યા - At This Time

આજે શિહોર મહિલા મોરચા દ્વારા વડલા ચોક ખાતે સૂત્રચાર કરવામાં આવ્યા


સિહોર મહિલા મોરચા દ્વારા સૂત્રચાર
સિહોર મહીલા મોરચા આજરોજ વડલા ચોક ખાતે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા મહિલા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરેલી જેના વિરોધ માં વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા હતાશહેર પ્રમુખ વિરાજ બેન જોષી.ભાજપ સંગઠન ના શ્રી નંદિની બેન ભટ્ટ. ચંદ્રિકા બેન. દુગાબેન.રૂપલબેન રાઠોડ. શહેર મહામંત્રી ઘનશ્યામ ભાઈ પરમાર.નિલેશભાઈ જાની કુમાર ભાઈ . અશ્વિનભાઈ જયેશભાઈ રાઠોડ સહિત હાજર રહેલ રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.