જસદણ આટકોટ નવો રોડ બનતાં વાહન ચાલકોમાં આનંદની લાગણી ફેલાઈ
(રિપોર્ટ કરશન બામટા)
જસદણ આટકોટ નવો રોડ બનતાં વાહન ચાલકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. જસદણ આટકોટ ફોર લાઇન હાઇવે ખખડધજ બની ગયો હતો તેથી વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું, રોડ પર મોટા ખાડા પડી ગયા હતા ત્યારે વાહન ચાલકો રોડના પડેલા ખાડાથી પરેશાન થઈ ગયા હતા ત્યારે આ રોડ ફરી એકવાર નવો ડામરથી બનાવી દેતા વાહન ચાલકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
