ખાનપુર તાલુકાના મોરના તળાવ ગામે આગ લાગતા બે પશુઓ તેમજ ઘર વખરી બળીને ખાખ
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોર તળાવ ગામે આગ લાગવાની ઘટના સર્જાઈ હતી.મકાનમાં અગમ્ય કારણો સર આગ લાગતા ઘરવખરી તેમજ બે પશુઓ બળીને ખાખ થયા હતા. પશુઓ આગમાં હોમાયા હતા.આગ લાગવાની જાણ ગ્રામજનોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવાના પ્રયત્નો શરૂ કરાયા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
