સિધ્ધપુર એડનવાલા સ્કૂલમાં રક્તદાન કેમ્પ યોજાયો. - At This Time

સિધ્ધપુર એડનવાલા સ્કૂલમાં રક્તદાન કેમ્પ યોજાયો.


સિધ્ધપુર એડનવાલા સ્કૂલમાં રક્તદાન કેમ્પ યોજાયો

આજરોજ સિદ્ધપુર શહેરમાં આવેલ તાહેર એન્ડ હુસેન આદમઅલી એડનવાલા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના 73 માં જન્મદિવસ નિમિત્તે શ્રી મોઢ મોદી સમાજ હિત વર્ધક ટ્રસ્ટ વડનગર રોટરી ક્લબ ઓફ સિદ્ધપુર, રોટરેક્ટ ક્લબ સિદ્ધપુર,ઇન્ટરેક્ટ ક્લબ ઓફ એડનવાલા ના સહથોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 125 બ્લડની બોટલ ભેગી કરી બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવેલ છે તમામ રક્તદાતાઓને સિદ્ધપુર શહેરના જાણીતા ઉદ્યોગપતિ તેમજ રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ શ્રી મોદી પ્રવીણભાઈ ચીમનલાલ સાહેબ તરફથી તમામને ગિફ્ટ આપવામાં આવી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં રોટરી ક્લબના પ્રમુખ શ્રી કનુભાઈ પંચાલ સેક્રેટરી શ્રી દશરથભાઈ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન જહુરભાઈ મનસૂરી ગિફ્ટ ના દાતા રોટેરિયન પ્રવીણભાઈ મોદી, ટ્રેઝરર શ્રી રાજેશભાઈ માધુ રટેરિયન ડોક્ટર જયેશભાઇ સુથાર,ડૉ. મહેશભાઈ નાયક,રમેશભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી દીપકભાઈ પટેલ વિષ્ણુભાઈ પટેલ, રોટરેકટ ક્લબ ઓફ સિદ્ધપુરના પ્રમુખ શ્રી અભિષેકભાઈ શ્રીમાળી, સેક્રેટરી શ્રી અમિતભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ યશ પટેલ પૂર્વ પ્રમુખ દીક્ષિત મોદી જય પંચાલ તથા ઇન્ટરેક્ટ ઓફ એડનવાલા પ્રમુખ સુમરા સહદ, સેક્રેટરી કુરૈશી સફીના તથા ઈનટરેકટ ક્લબના તમામ સભ્યો સિદ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી જે.ડી મનસૂરી હનીફખાન પોલાદી હાજી ગુલામનબી મનસુરી, એડનવાલા ઉચ્ચતર માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય યાસીનભાઈ સિપાઈ તથા સુપરવાઇઝર મુજી બભાઈ સૈયદ તમામ સ્ટાફ . એડનવાલા પ્રાયમરી શાળાના આચાર્ય સમીનાબેન શેખ, સુપરવાઇઝર સમીરભાઈ મનસૂરી, સૌ સ્ટાફ પરિવાર તથા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટે લ, ઉપ-પ્રમુખ સોનલબેન ઠાકર,એપી.એમ.સી પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, સિધ્ધપુર શહેર ભાજપના પ્રમુખ જયેશભાઈ પંડ્યા મહામંત્રી દશરથભાઈ પટેલ મંત્રી કમલેશભાઈ પટેલ નગરપાલિકાના સદસ્ય શ્રી કૈયુમભાઈ પોલાદી નટુભાઈ પટેલ,સામાજિક આગેવાન ભરતભાઈ મોદી, જલા પરમાર, સિધ્ધપુર બ્લડ બેંકના પ્રમુખ ડૉ. દેવધર સાહેબ વગેરે સૌ સભ્યો હાજર રહી આ પ્રોગ્રામની રક્તદાન કેમ્પ ની સફળ બનાવ્યો .
રિપોર્ટર :- પાટણ બ્યુરો ચીફ યોગેશ જોષી


9722785185
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.