શહેરના તરસાલી વિસ્તારમાં કૅમેરા લગાવેલી વાન શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરવામાં આવી. - At This Time

શહેરના તરસાલી વિસ્તારમાં કૅમેરા લગાવેલી વાન શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરવામાં આવી.


વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી ઓમ નગર સોસાયટી ખાતે કેમેરો લગાવેલી મહારાષ્ટ્ર પાર્કિંગની વાન ફરી રહી હતી આ મામલે સ્થાનિક રહીશો દ્વારા વાન ચાલકને રોકી પૂછપરછ કરવામાં આવી હતી જેમ આવાં ચાલકે જણાવ્યું હતું કે ખાનગી કંપની નો કર્મચારી હોવાનું જણાવ્યું હતું જોકે આ મામલે સ્થાનિકોને શંકા જતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી સમગ્ર મામલાની જાણ થતાં લાઈક મકરપુરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વાન ચાલકને વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.