આજરોજ પો. સબ. ઇન્સ. વી. આર. રાવ તથા હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ વિક્રમસિંહ વન મોબાઇલમાં ના.રોન.મા હતા
દરમિયાન પી એસ ઓ એ તેમને વર્ધી આપેલ કે એક બહેન મીનલબેન લખલાની રહેવાસી રાજકોટનાઓ તેમના પતિ સાથે ઝઘડો થતા ઘરેથી કહ્યા વિના જતા રહેલ છે. અને હાલમાં સાળંગપુર હોવાનું જણાવેલ છે અને પોતે કંટાળી ગયેલ છે અને આપઘાત કરવાની વાત કરી પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધેલાની જાણ કરતા પો.સ.ઈ શ્રી વી. આર. રાવ તથા સાથેના પોલીસ કર્મચારીઓએ બહેનને સાળંગપુર ના ગેસ્ટ હાઉસો ચેક કરતા મીનલબેન મળી આવતા તેમને મહિલા પોલીસ કર્મચારી દ્વારા પોલીસ સ્ટેશન લાવી તેમના પતિને જાણ કરતા તેમના પતિ આવી જતા તેમને સોંપેલ આમ મનથી વ્યથિત બહેન કોઈ અવિચારી પગલું ભરે તે પહેલા તેમને શોધી કાઢી તેમના પતિને સોંપી સારી કામગીરી કરેલ છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
