વિછીયામાં દીકરીના લગ્નમાં પિતાએ નિરાધાર પરિવારને ઘર અને દુકાન બનાવી આપીને પ્રસંગને અનોખી રીતે ઉજવ્યો
"સર્વ જન સુખાય સર્વ જન હિતાય" ના સૂત્રને વરેલ અને નાત જાતના ભેદભાવ વગર દરેક સમાજના હિત ઉપયોગી કાર્ય માટે સદા સદાય અગ્રેસર રહી વિનોદભાઈ વાલાણીએ અલૌકિક લોકશાહના હાસિલ કરેલ છે વિનોદભાઈ વાલાણીએ પોતાની ધડક ભાઈ દીકરીના લગ્નમાં ગરીબ અંધારા પરિવારને મકાન અને દુકાન ભેટ આપવાની અનોખી પ્રેરણાદાયી ઉજવણી કરતા ચોમેરથી અભિનંદન ની વર્ષા થઈ રહી છે
9726816057
આ પ્રકારના તમામ સમાચાર માટેે
