માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજણો
માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજણો
આ કાર્યક્રમ જૂનાગઢ જીલ્લાના એસ. પી. હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજણો
માળીયા હાટીના પોલીસ સ્ટેશનના psi એસ.આઈ. સુમરા દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજી લોકોના પ્રશ્નો સાંભળી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ માં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.