નવયુગ વિદ્યાલયના ૭૭માં સ્થાપનાદિને વિધાર્થીઓ માટે યોજાયો ભોજન સમારોહ
પોરબંદરમાં ગ્રાન્ટેડ નવયુગ વિદ્યાલય ખાતે ૭૭ માં સ્થાપના દિન નિમિત્તે તમામ વિદ્યાર્થીઓ માટે ભોજન સમારોહ યોજાયો હતો,શાળાના ઈતિહાસમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓને સમુહ ભોજન અપાયુ હતુ, ત્યારે સ્કુલના પ્રિન્સિપાલ તુષારભાઈ પુરોહિતે છાત્રોને ભાવથી ભાવતા ભોજન જમાડ્યા હતા.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
