સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા હિંમતનગર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, ઇડર માટે અલગ અલગ કાઉન્ટર ઉભા કરાયા
વિધાનસભામાં ૭૯૩ પોસ્ટલ બેલેટથી મતદાતાઓ નોંધાયા હતા. જેમાં ૪૫૦ મતદારોએ બેલેટ પેપરથી મતદાન કર્યુ હતું. ૩૩-પ્રાંતિજ વિધાનસભામાં ૬૪૫ મતદારો નોંધાયા હતા જે પૈકી ૪૦૫ મતદાતાઓએ બેલેટ પેપરથી મતદાન કર્યુ હતુ. ૨૮- ઇડર વિધાનસભામાં ૭૩૩ મતદાતાઓ નોંધાયા હતા જેમાં ૨૫૫ મતદાતાઓએ મતદાન કર્યુ હતું. ૨૯-ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક માટે ૧૦૨૩ મતદારો નોંધાયા છે જે પૈકી ૩૭૫ મતદાતાઓએ બેલેટ પેપરથી મતદાન કર્યુ હતુ.
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.