જસદણ તાલુકાના કોઠી ગામની કુશળ રમતવીર કોમલબેન હરેશભાઈ ગોવાણી એ ખેલ મહાકુંભમાં 2 રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યા
જસદણ તાલુકાના કોઠી ગામની કુશળ રમતવીર કોમલબેન હરેશભાઈ ગોવાણી ખેલમહાકુંભમા લિડ ક્લામ્બિગ તેમજ બોલ્ડરીગ ક્લામ્બિગ એમ બંને રમત મા પ્રથમ નંબર મેળવી, બંને રમત ના ગોલ્ડમેડલ મેળવી કોઠી ગામ તેમજ ગોવાણી પરિવાર નુ ગૌરવ વધાર્યું હતું. તેમજ જસદણ શહેરમાં રહેતા રમતવીરો માટે એક પ્રેરણા સ્વરૂપ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
