સાણંદ એસટી ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ અભિનય કાર્યક્રમ યોજાયો. - At This Time

સાણંદ એસટી ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ અભિનય કાર્યક્રમ યોજાયો.


અમદાવાદ વિભાગના સાણંદ એસટી ડેપો ખાતે
આજ રોજ તા 09/12/2023શ્રી J.D.G. સંસ્કાર કન્યા વિદ્યાલય સાણંદની વિદ્યાર્થિનીઓ દ્રારા બસ સ્ટેશન સાણંદ ખાતે "સ્વછતા જાગૃતી અભિનય" કરી મુસાફર જનતામાં જાગૃતતા આવે તે માટે બસ સ્ટેશન સાણંદ ખાતે સ્વછતા રાખવાં સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ડેપો મેનેજર હર્ષદ સોલંકીશ્રીની અધ્યક્ષતામાં સાણંદ એસટી ડેપો નો વહીવટી સ્ટાફ તથા શાળા તરફ થી કલ્પનાબેન પરમાર શિક્ષક, સુમનબેન શ્રીમાળી શિક્ષક હાજર રહયા હતા સાણંદ એસટી ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ અભિનય કાર્યક્રમ યોજાયો હતો
રીપોર્ટર મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.