રાજકોટ ના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહાપર્વ નો આજ થી ભવ્ય પ્રારંભ. - At This Time

રાજકોટ ના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહાપર્વ નો આજ થી ભવ્ય પ્રારંભ.


રાજકોટ ઢેબર રોડ ઉપર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે તારીખ ૨૩ ડિસેમ્બર થી ૨૯ ડિસેમ્બર ૨૦૨૪ સુંધી બાબુભાઈ ભગવાનજીભાઈ મારકણા, લોધીકા હાલ - અમેરિકા દ્વારા સ્વામિનારાયણ ના સંતો મહંતો ના કંઠે શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહાપર્વ નું આયોજન કરવામાં આવ્યું,

સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહાપર્વ નું આયોજન મારકણા પરિવારના સૌ પરિજનો ના કલ્યાણ, પ્રકાશમય, ધાર્મિક, પુણ્યથી ભરપુર ઉત્તમ દિવ્ય જીવન અર્થે અને અક્ષર નિવાસ પામેલ વડીલો, સ્વજનો અને પરિજનોની આત્મા ની શાંતિ અને સદગતિ અર્થે આયોજન કરવામાં આવ્યું છે,

આ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના પાવન મહાપર્વમાં સ્વામિનારાયણ સંપ્રદાય ના પ.પૂ સંતો મહંતો ની ઉપસ્થિતિ રહેશે,

શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના પાવન મહાપર્વમાં બહારગામ થી પધારેલ ભક્તો માટે શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહા પર્વ ના આયોજક બાબુભાઈ ભગવાનજીભાઈ મારકણા અને તેમના પરિવાર તરફથી હરીભક્તો માટે ખાસ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સાપ્તાહિક ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે અને શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહા પર્વમાં ઉપસ્થિત તમામ હરી ભક્તો માટે સવાર સાંજ ભોજન પ્રસાદી ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે,

નોંધ :- રાજકોટ ના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહના મહાપર્વ નું પ્રસારણ હરીભક્તો દર્શાવેલ RAJKOT GURUKUL નામ ની YouTube ચેનલ ઉપર નિહાળી શકાશે

નિમંત્રક પરિવાર :-

શ્રી બાબુભાઈ ભગવાનજીભાઈ મારકણા
શ્રી પરેશભાઈ બાબુભાઈ મારકણા
શ્રી નિમિષભાઈ બાબુભાઈ મારકણા
શ્રી કિઆન પરેશભાઈ મારકણા

શ્રીમતી ચતુરાબેન બાબુભાઈ મારકણા
શ્રીમતી સુમીતાબેન પરેશભાઈ મારકણા
શ્રીમતી સોનલબેન નિમિષભાઈ મારકણા
રિયા નિમિષભાઈ મારકણા
પ્રાચી નિમિષભાઈ મારકણા

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.