હિંમતનગર તાલુકાના કડોલી ગામે પર્યાવરણ પ્રેમી મિત્રો દ્વારા છેલ્લા સાત વર્ષથી સાબરમતી નદીના કિનારે અને કટ્ટી મંદિરની આજુબાજુ વૃક્ષ રોપણ કરવામાં આવે છે
હિંમતનગર તાલુકાના કડોલી ગામે પર્યાવરણ પ્રેમી મિત્રો દ્વારા છેલ્લા સાત વર્ષથી સાબરમતી નદીના કિનારે અને કટ્ટી મંદિરની આજુબાજુ વૃક્ષ રોપણ કરવામાં આવે છે
કડોલી ગામના નવ યુવાનોને એક મિત્ર મંડળ છેલ્લા સાત વર્ષથી વૃક્ષ ઉછેર કરે છે જેમાં વૃક્ષોને પાણી પાવું અને વૃક્ષ સાચવવાની પણ કરવામાં આવે છે
જમો આજરોજ મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેમાં કડોલી ગામ પંચાયત દ્વારા વૃક્ષોને પાણી પાવા માટે પાણીની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે
આ મિત્ર મંડળ રવિવાર હોય કે અન્ય કંઈ રજાઓ હોય ક્યારે આ વૃક્ષોની સાફ-સફાઈ કરતા હોય છે
સાબરકાંઠા
આબીદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.