હિંમતનગર નેશનલ હાઈવે ચિલોડા થી લઈને શામળાજી સુધી રોડનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન અને અન્ય જગા પર મોટા ખાડા પડી જવાથી રાહદારીઓને ઘણી હાલાકી ભોગવવી પડે છે
હિંમતનગર નેશનલ હાઈવે ચિલોડા થી લઈને શામળાજી સુધી રોડનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન અને અન્ય જગા પર મોટા ખાડા પડી જવાથી રાહદારીઓને ઘણી હાલાકી ભોગવવી પડે છે
હાલ ધીમી ગતિએ વરસાદ ચાલુ હોવાથી ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે તેના કારણે મોટી મોટી કટારોમાં ટ્રાફિક જામ થાય છે
હાલ સ્કૂલ બસ હોય કે અન્ય એમ્બ્યુલન્સ તો ટાઈમ સર પહોંચી શકતી નથી
હાલ તો એવું દેખાઈ રહ્યું છે કે ખાડાઓમાં રોડ છે કે રોડ ઉપર ખાડા છે
આ વીડિયોમાં જોઈ શકો છો કે ટ્રાફિકની શું પરિસ્થિતિ છે તે દેખાઈ રહ્યું છે
આબીદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે