બાલાસિનોર તાલુકાના ઓથવાડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું - At This Time

બાલાસિનોર તાલુકાના ઓથવાડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


'

વિકાસશીલ ભારત' થી 'વિકસિત ભારત' થવા તરફ પ્રયાણ કરતી યાત્રા....

આજેબાલાસિનોર તાલુકા ના ઓથવાડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું અને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયુ. અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનુ માર્ગદર્શન આપ્યું

કેન્દ્ર અને રાજ્યની તમામ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના દરેક માનવી સુધી પહોંચે તે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરકારશ્રીની જન કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવો તેમ જ છેવાળાના માનવી સુધી યોજનાનો લાભ પહોંચાડવાનો છે આ પ્રસંગે બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા, ઇન્ચાર્જ અજમેલસિંહ પરમાર મહીસાગર જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જશોદાબેન પુરષોત્તમભાઈ ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ઉદે સિંહ ચૌહાણ પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા ભાજપ મંત્રી જવાન સિંહ ઠાકોર જિલ્લા પંચાયત સદસ્ય ચંદ્રસિંહ પરમાર જિલ્લા પંચાયત સદસ્ય રાયસીંગભાઇ મહિલા મોરચાના જિલ્લાના ઉપપ્રમુખ જયાબેન યુ ઠાકોર મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ ઓથવાડ ગામના સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી ગ્રામ પંચાયતના સદસ્યો ગામના વડીલો આગેવાનો વડીલો અને વહીવટતંત્ર આગેવાનો ગ્રામજનો હાજર રહ્યાં

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.