ગાંધીનગર એસ. ટી ડેપોમાં કર્મચારીઓના સૂત્રોચ્ચાર - At This Time

ગાંધીનગર એસ. ટી ડેપોમાં કર્મચારીઓના સૂત્રોચ્ચાર


એસ.ટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં ગાંધીનગર એસ. ટી ડેપોમાં ગુરૂવારે કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે દેખાવનો આંદોલનાત્મક કાર્યક્રમ યોજાયો હતો. સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન, એસ. ટી કર્મચારી મંડળ અને એસ. ટી મઝદુર સંઘના નેજા હેથળની સંકલન સમિતિ દ્વારા ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના સત્તાવાળાઓને અગાઉ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.