જાયન્ટ્સ હિંમતનગર દ્વારા જન્મદિવસ નિમિત્તે બહેરા મૂંગા સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો.......... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર દ્વારા જન્મદિવસ નિમિત્તે બહેરા મૂંગા સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો……….


જાયન્ટ્સ હિંમતનગર દ્વારા જન્મદિવસ નિમિત્તે બહેરા મૂંગા સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો..........
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી બહેરા મૂંગા શાળામાં આજરોજ 150 જેટલા બાળકોને મીઠાઈ સાથે ભોજન આપવામાં આવ્યું. જેમાં દાતા તરીકે રેડીમેડ એસોસિએશનના એક સભ્ય એ તેમના જન્મદિવસ નિમિત્તે ફાળો આપ્યો. આ કાર્યક્રમમાં એસોસિએશનના સભ્યો દિલીપભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ, જતીનભાઈ મોદી, ગૌતમભાઈ ડોંગી, અનિરુધ્ધભાઈ ભાવસાર હાજર રહ્યા. જાયન્ટ્સ હિંમતનગર તરફથી પ્રમુખશ્રી પંકજભાઈ મહેતા, મંત્રીશ્રી મહેશભાઈ ભટ્ટ, સંતોષભાઈ જોશી, ધીરુભાઈ પંચાલ, કાંતિભાઈ પંચાલ હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.