જસદણના કાળાસર ગામના એલ.સી.બી જવાન અને પ્રતિનિધિ હર્દીપભાઈ ધાધલનો આજરોજ જન્મ દિવસ - At This Time

જસદણના કાળાસર ગામના એલ.સી.બી જવાન અને પ્રતિનિધિ હર્દીપભાઈ ધાધલનો આજરોજ જન્મ દિવસ


જસદણના કાળાસર ગામના એલ.સી.બી જવાન અને પ્રતિનિધિ હર્દીપભાઈ ધાધલનો આજરોજ જન્મ દિવસ

જસદણ તાલુકાના કાળાસર ગામના હાલ જામનગર ખાતે એલ.સી.બી શાખામાં ફરજ બજાવતા હર્દીપભાઈ ધાધલનો આજરોજ જન્મ દિવસ છે. જોકે હાલ કાળાસર ગામનું સરપંચ તરીકે પણ નેતૃત્વ બજાવે છે. ત્યારે હર્દીપભાઈ ધાધલ પ્રાથિમક શિક્ષણ પોતાની જન્મ ભૂમિ પર લઈ અને જન્મભૂમિનું જ સરપંચ તરીકે ફરજ બજાવતા તેમના ચાહકોમાં ખુશી વ્યાપી છે. અને તેમના 9723499333 નંબર ઉપર આજે શુભેચ્છાનો ધોધ છૂટ્યો છે. આમ તો હર્દીપભાઈ સર્વ ધર્મ સમભાવની વૃત્તિ ધરાવે છે, તેમજ સેવાકીય પ્રવૃતિ, ધાર્મિક પ્રવુતિઓમાં હરહંમેશ આગળ હોય છે. અને હજુ ભવિષ્યમાં જીવનમાં અને ગામની તરક્કી થાય જે અંતર્ગત અને જન્મ દિવસ પર એટ ધીસ ટાઇમ કંપનીના બોર્ડ ઓફ ડીરેકટર હર્ષદભાઈ ચૌહાણ તથા ચેનલના જસદણ અને કાળાસર ગામના પ્રતિનિધિ ભરતભાઈ ભડણીયા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.