અમદાવાદમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા આયોજિત સંત શિરોમણી ગુરુ રોહિદાસ મહારાજજી ની ૬૪૮મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ આશ્રમ રોડ ખાતે આયોજિત ભવ્ય શોભાયાત્રામાં કાઢવામાં આવી…
આજ રોજ સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા આયોજિત સંત શિરોમણી ગુરુ રોહિદાસ મહારાજજી ની ૬૪૮મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ આશ્રમ રોડ ખાતે આયોજિત ભવ્ય શોભાયાત્રામાં નીકળી હતી આ યાત્રામાં લોકો જોડાયા હતા
આ પ્રસંગે અસારવા ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અમદાવાદ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન,વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, અનુસૂચિતજાતિ મોરચાના પ્રદેશના મહામંત્રી શ્રી વિક્રમભાઈ ચૌહાણ,પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી આત્મારામ પરમાર, પૂર્વ રાજ્યસભાના સાંસદશ્રી રાજુભાઇ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી આર.એમ.પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા...
દિનેશ સોલંકી
અમદાવાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
