વિસાવદરથી કનકાઈ જવા માટે ફરીથી બસનો શુભારંભ - At This Time

વિસાવદરથી કનકાઈ જવા માટે ફરીથી બસનો શુભારંભ


વિસાવદરથી કનકાઈ જવામાટે એક્માત્ર એસટી બસની સુવિધાછે પરંતુ એસટીડીવીજન દ્વારા ચોમાસાને લીધે જંગલ માં રસ્તો ધોવાય જતો હોય અને જંગલ વિસ્તાર ની નદીનાળા માં પણ પાણી ભરેલ હોય ત્યારે એસટી ડીવીજન દ્વારા બસ બંધ કરેલહોય તેબસ માતાજીના ભક્તો માટે ફરીથી બસનો શુભારંભવિસાવદર પંથકના સુપ્રસિધ્ધ કનકાઈ માતાજીના મંદિરે ભાવિ ભક્તો માટે એસ.ટી.બસ સેવાનો પ્રારંભ કરવામાં આવેલ છે.જેમાં ધોરાજીકનકાઈ જે ધોરાજીથી ૭.૪૫ તથા જુનાગઢ ૮.૪૫ તથા વિસાવદર થી ૧૦.૪૫ તથા સતાધાર થી ૧૧.૧૫ મિનિટે માતાજી ઉપરોક્ત બસ સેવાનો માતાજીના દર્શન માટે લાભ મળશે.. કનકાઈ માતાજીના મંદિરે
૧૨ .૩૦ મિનિટે.પહોંચશે બસની મુસાફરીથી આવેલા માય ભક્તોને દર્શન અને પ્રસાદ લીધા બાદ ૧.૩૦. મિનિટે પરત જવાના થશે જેની હર કોઈ મુસાફરી કરતા માતાજી ના ભક્તો એ નોંધ લેવી
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image