લાઠીદડ શ્રી ઉમિયા મહિલા કોલેજ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
બોટાદ તાલુકાના લાઠીદડ ગામે શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેમાં ક્રિકેટ ટુર્નામેન્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિદ્યાર્થીની બહેનો હાજર રહી હતી અને પાંચ ટીમો બનાવીને ક્રિકેટ રમવામાં આવી હતી.આ કાર્યક્રમ માં કોલેજના પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફે હાજરી આપી હતી.સમગ્ર કાર્યક્રમ શિક્ષણ સમિતિના ચેરમેન એ.ડી.ભાઈ ભાવનગરીયાના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
