નવરાત્રી તો જોઈ પણ આશા ફાઉન્ડેશન દ્રારા કંઈ અલગ રીતેજ આયોજન કરેલ હતુ. અંધ અને મૂકબધિર બાળકો ને દેશી ઢોલ ના તાલ પર ગરબા રમતા જોવા એ પણ ખરેખર જોવા જેવો નજારો હતો - At This Time

નવરાત્રી તો જોઈ પણ આશા ફાઉન્ડેશન દ્રારા કંઈ અલગ રીતેજ આયોજન કરેલ હતુ. અંધ અને મૂકબધિર બાળકો ને દેશી ઢોલ ના તાલ પર ગરબા રમતા જોવા એ પણ ખરેખર જોવા જેવો નજારો હતો


નવરાત્રી તો જોઈ પણ આશા ફાઉન્ડેશન દ્રારા કંઈ અલગ રીતેજ આયોજન કરેલ હતુ. અંધ અને મૂકબધિર બાળકો ને દેશી ઢોલ ના તાલ પર ગરબા રમતા જોવા એ પણ ખરેખર જોવા જેવો નજારો હતો

ભગવાને દરેક ને કઈક ખાસિયત તો આપી જ છે.

અમદાવાદ આશ્રમ રોડ પર આવેલી આ સંસ્થા અંધ અને મૂકબધિર બાળકો ભાઈઓ અને બહેનો સાથે આશા ફાઉન્ડેશન ના કાર્ય કરતા અને મહેમાનો સાથે આયોજન થયેલ આમાં મેનુ વેલકમ ડ્રીંક. પેસ્ટી. સ્પેશ્યિલ પાણીપુરી આયોજન કરેલ રાતનું જમણ વાર મા સાથે લીધેલ પરોઠા.પંજાબી સબ્જી. બાસુંદી. ફૂલાવ. પાપડ ની ટેસ્ટી મેનુ ની મેહમાન અને ત્યાં ના વિદ્યાર્થીઓ સાથે લીધેલ..

દાડિયા રાસ મા વિનર ને ઈનામ વિતરણ કરવામાં આવેલ 11 બાળકો ને નંબર પ્રમાણે ઇનામ વિતરણન અને બીજા બધા ને ટેમ્પ્રેચર વાળી પાણી ની બોટલ દ્રારા સન્માન કરેલ આ કાર્યકમ મા પરિવાર સાથે આવેલ લોકો માટે અનેરો ઉત્સાહ જોવા મળેલ.

પરિવાર થી દુર આ પરિક્ષી થી મા રેવું તે બહુ અઘરું છે તે જોવા જેવું હતું.

તેવો માટે રવિવાર નો દીવસ યાદગાર રહસે .

આવેલ બાળકો ને પણ એક સારા સમાચાર ગયેલ કે આમની પાસે સેલ્ફ ડીપેન્ડ કેવી રીતે રેહવું...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.