ગાંધીનગર મહાનગર દ્વારા જીવન વૃતાંત પ્રદર્શનીનું આયોજન રામકથા મેદાન સેકટર ૧૧ ખાતે કરવામાં આવ્યું - At This Time

ગાંધીનગર મહાનગર દ્વારા જીવન વૃતાંત પ્રદર્શનીનું આયોજન રામકથા મેદાન સેકટર ૧૧ ખાતે કરવામાં આવ્યું


'ભારત રત્ન' શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં આયોજિત સુશાસન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર દ્વારા જીવન વૃતાંત પ્રદર્શનીનું આયોજન રામકથા મેદાન, સેકટર ૧૧ ખાતે કરવામાં આવ્યું. જેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપીને શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીને વંદન કર્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.