**પાલિકા ચૂંટણી આપ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર સહિત ચેતર વસાવાએ ઝાલોદ જાહેર સભા યોજી / પાલિકાના કરોડોના ભંડોળ બાબતે પ્રહારો કર્યા **
**પાલિકા ચૂંટણી આપ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર સહિત ચેતર વસાવાએ ઝાલોદ જાહેર સભા યોજી / પાલિકાના કરોડોના ભંડોળ બાબતે પ્રહારો કર્યા **
ઝાલોદ ખાતે આપ પાર્ટીના ઉમેદવારો વતી ચેતર વસાવાએ ડોર ટુ ડોર તેમજ જાહેર સભા યોજી તમામ મંચ દ્વારા ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી ખાસ કરી વોર્ડ નં(૨)ના ઉમેદવાર સદ્દામ ભાઈ મતાદાર સુરેખાબેન તેમજ /વોર્ડ નંબર (૩ ) ઉમેદવાર સલીમ ભાઇ મતાદાર અને લક્ષ્મી બેનને વોર્ડના વિકાસ માટે ઝાડુના નિશાન ઉપર વોટ કરી ભવ્ય વિજય અપાવવા વિનંતી કરી હતી ત્યારે નગરજનો બહોળી સંખ્યામા સભામા ઉમટી પડયા હતા ત્યારે પાલિકાના કરોડોના ભંડોળનો હિસાબ મળતો નથી તે સિવાય ભાજપ વાળા ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેચાવે છે અને જો અમારા ઉમેદવારોને છેડશો તો અમે છોડીશુ નહી તેવા આક્રોશ સાથે ભાજપા પર આકરા પ્રહારો કર્યા હતા તે સાથે ઝાલોદના વિકાસ માટે પરિવર્તન અવશ્ય હોવાથી તમામ ઉમેદવારોને જીતાડવા જનતાને ડોર ટુ ડોર તેમજ જાહેર સભા યોજી જીતાડવા વિનંતી કરી હતી....
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
