જસદણના ખાંડા હડમતીયા વિસ્તારમા પોલીસની રેઇડ - At This Time

જસદણના ખાંડા હડમતીયા વિસ્તારમા પોલીસની રેઇડ


જસદણના ખાંડા હડમતીયા વિસ્તારમા પોલીસની રેઇડ

જસદણ પો.સ્ટે વિસ્તાર માથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પડતી જસદણ પોલીસ રાજકોટ રેન્જ પોલીસ

જસદણમાં ખાંડા હડમતીયા ગામની સિમ વિસ્તારમા આવેલ સાબૂના કારખાના માંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી રાજકોટ પોલીસે ધોરણસર કાર્યવાહી કરેલ છે.આ ઘટનામાં મુદ્દામાલ :-(૧) મેકડોવેલ સુપિરિયર વ્હિસ્કી નં-૦૧ બોટલ નંગ-૨૪૦૦ કિ.રૂપિયા ૭,૨૦,૦૦૦/- (૨) ફોર વ્હીલ ટોયોટા કંપની ની કોરોલા ગાડી કિ.રૂપિયા -૨,૦૦,૦૦૦/- (૩)સ્પ્લેન્ડર મો.સા. કિ.પી-૨૫,૦૦૦/- (૪) મોબાઈલ કિ.રૂપિયા -૩૦,૦૦૦/- રાજકોટ પોલીસે જપ્ત કર્યું છે. તેમજ કુલ મુદ્દામાલ કિ.રૂપિયા :- ૯,૭૫,૦૦૦/- જપ્ત કર્યો હતો.તેમજ માહિતી મળતાં મુજબ હસ્તગત કરેલ આરોપીના નામ (૧) ધવલભાઈ રસીકભાઈ સાવલીયા જાતે-પટેલ રે-રાજકોટ (પકડાયેલ) (૨) જાવીદભાઈ યુનિશભાઈ બાટવાવાળા રે-ઉપલેટા ભાદર રોડ (અટક કરવા પર બાકી) છે. અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Report Vijay Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.