સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ


તાજેતરમાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ-થાનગઢના NCC ઓફીસરશ્રી પી.એમ. ઝાલા સહીત કુલ 23 NCC કેડેટ્સે 26, ગુજરાત બટાલીયન એનસીસી સુરેન્દ્રનગર દ્વારા હળવદ મુકામે NCC કમાંડર કર્નલ દીપાંકરસિંઘ, એડમ ઓફીસર પી.એમ.રાવના વડપણ હેઠળના તા. 18 મે થી 27 મે સુધીના દશ દીવસીય Combined Annual Training Camp-2 માં ભાગ લીધેલ. આ કેમ્પમાં મ્યુનિસિપલ હાઇસ્કૂલ થાનગઢના NCC કેડેટસે આર્મી ટ્રેનિંગ, વિવિધ રમતગમત સહીતના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ કેટલાક સર્ટીફીકેટ્સ પણ મેળવ્યા હતા. જે બાબતે શાળા પરીવારે શુભેચ્છાઓ પાઠવી છે. રિપોર્ટ જયેશભાઇ મોરી
મો9723439252


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.