ઢસા ગામના ગઢડા રોડ ઉપર આવેલ સ્મશાન પાસે જાહેરમાં એક ઈસમને વરલી મટકાના આંકડાથી જુગાર રમી રમાડતા ઝડપી પાડતી ઢસા પોલીસ ટીમ - At This Time

ઢસા ગામના ગઢડા રોડ ઉપર આવેલ સ્મશાન પાસે જાહેરમાં એક ઈસમને વરલી મટકાના આંકડાથી જુગાર રમી રમાડતા ઝડપી પાડતી ઢસા પોલીસ ટીમ


(રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ)
ઢસા પોલીસ ટીમ ખાનગી વાહનમાં પ્રેટોલીગ દરમિયાન બાતમી આધારે રેડ પાડતાં રાહુલભાઇ રઘુભાઇ જીંજરીયા ઉ.વ.૨૬ ધંધો-મજુરી રહે. ઢસાગામ, મેલડીપરા તા.ગઢડા જી.બોટાદ વાળો જાહેરમા ઢસા ગામ, ભાવનગર રોડ પર આવેલ ભવાની હોટલ પાસે વરલી મટકાના આંકડાઓ લખતા લખાવતા વરલી મ ટકાના સાહિત્યની નોટબુક કિ.રૂ.૦૦/- તથા બોલપેન નંગ-૦૧ કિ.રૂ.૦૦/- તથા ચેકડ રૂ.૩૪૦/- મળી કુલ મુદામાલ રૂ. ૩૪૦/- ના મુદામાલ સાથે પકડાઈ જતાં જેની સામે જુગાર ધારા કલમ ૧૨(અ) મુજ્બ ગુનો નોંધી વધુ તપાસ ઢસા પોલીસ ચલાવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.