ચોટીલા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો પ્રવીણભાઈ તોગડીયા સ્થાનિક અગ્રણી સાથે બેઠક યોજી - At This Time

ચોટીલા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો પ્રવીણભાઈ તોગડીયા સ્થાનિક અગ્રણી સાથે બેઠક યોજી


ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મા બકુલભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત અધિકારી અધયક્ષ મા નિમૅળભાઈ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી મા વસંતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી પ્રાંત મંત્રી જયંતીભાઇ પટેલ રાષ્ટ્રીય બજરંગદળ જગદીશભાઈ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ચોટીલા ચામુંડા માતાજીના દર્શન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ચોટીલા તાલુકાના અધયક્ષ અનકભાઈ ખાચર મા હરેશભાઈ ચૌહાણ ની ઉપસ્થિતિ માં બેઠક મળી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.