સીંગવડ ખાતે સ્વચ્છતા હી સેવા મિશન હેઠળ કાર્યક્રમ યોજાયો - At This Time

સીંગવડ ખાતે સ્વચ્છતા હી સેવા મિશન હેઠળ કાર્યક્રમ યોજાયો


દાહોદ : દાહોદ જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા કાર્યક્ર્મ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે સીંગવડ તાલુકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે આઈ. સી. ડી. એસ.ની બહેનોને પ્રદૂષણ નિયંત્રણ માટે શું કરવું, સુકા-ભીના કચરાને કઈ રીતે અલગ રાખવો, વેસ્ટ માંથી બેસ્ટ બનાવવા અંગેની વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવી હતી. એ સાથે IEC એક્ટિવિટી કરવામાં આવી હતી.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image