ધંધુકાની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઇસ્કુલ ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો. - At This Time

ધંધુકાની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઇસ્કુલ ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો.


અમદાવાદ જીલ્લા ના ધંધુકાની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઇસ્કુલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તેમજ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્યના જિલ્લા શિક્ષણઅધિકારી બેન શ્રી કૃપાબેન જહાં, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સ્નેહાબેન રાવલ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય માંથી વંદનાબેન, સામાજિક અગ્રણી હાલુભા ચુડાસમા, શાળાના ટ્રસ્ટીઓ, શાળાના આચાર્યશ્રી વી પી ચુડાસમા , અન્ય શાળાના આચાર્યશ્રીઓ તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમની ઉજવણી કરેલ હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.