રાણપુર શહેરમાં વધુ એકવાર જાહેરમાં રોડ ઉપર દારૂડિયાએ સામાન્ય નાગરિક ઉપર હીચકારો હુમલો કર્યાની ઘટના સામે આવી છે રાણપુરમાં છેલ્લા કેટલાક સમયથી દારૂડિયાઓનો ત્રાસ દિવસે અને દિવસે વધી રહ્યો છે જેને લઈને સામાન્ય નાગરિકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે આ દારૂડિયાના ત્રાસ થી આમ જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે ત્યારે આજરોજ રાણપુર શહેરમાં જન્મભૂમિ હાઇસ્કુલ પાસે ઈલીયો લતીફભાઈ વડીયા નામનો એક દારૂડિયાએ બેફામ દારૂપીને એક નાગરિક ઉપર પથ્થર વડે હુમલો કરી પથ્થર ના છુટા ઘા મારીને એક નાગરિક ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ત્યારે રાણપુર શહેરમાં દારૂડિયા ના ત્રાસથી ભયનો માહોલ ફેલાયો છે..

(રિપોર્ટર રણજીતભાઈ ધરજીયા)
9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે