જાફરાબાદ સુપરમાર્કેટ માં આવેલ દુકાનનો રવેશ ઝળબતુ જોખમ સમાન ઉભું હોય અહીં ના દુકાન માલિક ના ધ્યાન ઉપર ક્યારે આવશે .. ? કે પછી કોઈ મોટી દુર્ધટના સર્જાય ત્યારે ધ્યાન ઉપર આવશે..??
જાફરાબાદ સુપરમાર્કેટ માં આવેલ દુકાનનો રવેશ ઝળબતુ જોખમ સમાન ઉભું હોય અહીં ના દુકાન માલિક ના ધ્યાન ઉપર ક્યારે આવશે .. ? કે પછી કોઈ મોટી દુર્ધટના સર્જાય ત્યારે ધ્યાન ઉપર આવશે..??
આ સુપરમાર્કેટ માંથી હજારો ની સંખ્યા લોકોની અવરજવર હોય અને સાવ સાંકડો વિસ્તાર હોય નાગરિકો આ જર્જરિત અને ઝળુંબતુ જોખમ ની દુકાનના નીચે થી પસાર થતા હોય ન કરે નારાયણ કોઈ મોટી આફત આ ઝળુંબતુ જોખમ સર્જાય તે પહેલાં પાલિકા ધ્યાન ઉપર લઇ કડક કાર્યવાહી કરશે..??
જાફરાબાદ સુપરમાર્કેટ માં જર્જરિત હાલતમાં દુકાનના રવેશ ઝળબતુ મોત સમાન હોય પરંતુ
આ દુકાન માલિક ના ધ્યાન ઉપર ક્યારે આ સુપરમાર્કેટ ભીડભાડ વાળો વિસ્તાર હોય અહીં થી રાહદારીઓ મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય અને આ જૂની અને જર્જરિત દુકાનનો રવેશ કોઈ મોટી આફત નોતરે તે પહેલાં આ દુકાનના માલિક દ્વારા જર્જરિત દુકાનનો ભાગ દૂર કરવામાં આવશે...?? કે પછી કોઈ અનમોલ માનવ જીંદગી જોખમાઈ તેની રાહ જોઈ રહ્યા છે..??? અહીં થી સ્કુલ ના નાના ભૂલકાઓ વિધાર્થીઓ સિનિયર સિટીઝન તથા દરરોજ મહિલાઓ અહીં થી બજાર માં આ સુપરમાર્કેટ માંથી પસાર થતી હોય તેમજ અહીં સાવ નજીક એસબીઆઈ બેંક તથા સ્કુલ ઓ પણ આવેલ હોય અહીં નજીક મચ્છી માર્કેટ પર આવેલ હોવાથી મોટી સંખ્યામાં નાગરિકો નો અવરજવર વાળો વિસ્તાર હોય અને આ સુપર માર્કેટ સાવ સાંકડી શેરીમાંથી પસાર થતા ભીડભાડ વચ્ચે ઉભેલું જર્જરિત દુકાનના રવેશ કોઈ દિવસ અચાનક કોઈ મોટી આફત નોતરે અને ન કરે નારાયણ અને ગંભીર ઘટના સર્જાઈ તે પહેલાં આ દુકાનના માલિક કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે અને આ ઝળુંબતુ જોખમ દૂર કરે તેવી અહીં ના રહીશો દ્વારા માંગ ઉઠી છે. મળતી માહિતી મુજબ આ બાબતની પાલિકા દ્વારા ગંભીરતા લઈને ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ મુજબ આ જર્જરિત દુકાનના માલિક ને નોટિસ પણ આપી દેવામાં આવી છે. તેવી ચર્ચાઓ લોકોમાંથી થઈ રહી છે. પરંતુ આ દુકાન માલિક કોની રાહ જોઈ રહ્યા છે. કે પછી કોઈ ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યા છે..??? અગાઉ જાફરાબાદ માં ગોઝારી ઘટના ઘટી ગઈ છે. અહીં ઘી ચોકમાં આવેલ જૂની ઈમારત ધરાશાયી થઈ હતી તેમાં ત્રણ વ્યક્તિના અનમોલ જીંદગી જર્જરિત ઈમારત ના લીધે ગુમાવી પડી હતી આવી બેદરકારી પછી ના સર્જાય તે પહેલાં પાલિકા પણ ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ વિથ રૂલ્સ એન્ડ નોટીફિકેશન્સ આપેલ કાયદા મુજબ કામગીરી કરવામાં આવશે..?? કે પછી પાલિકા પણ કોઈ દુર્ઘટના ની રાહ જોઈ રહીં છે...??? આ દુકાનના રવેશ કોઈ મોટી આફત નોતરે તે પહેલાં આ દુકાનના માલિકના ધ્યાન ઉપર ક્યારે આવશે.? અહીં આવેલ સુપરમાર્કેટ ની દુકાનના ઉપરના આવેલ રવેશ ઝળબતુ મોત સમાન ભીડભાડ વાળો વિસ્તાર હોય અહીં ની દુકાન ઉપર નો રવેશ કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં પાલિકા ના ધ્યાન ઉપર આવશે ?? આ સુપરમાર્કેટ માં ઝળબતુ મોત સમાન રવેશ કોઈ મોટી દુર્ધટના કોઈ ગોઝારી ઘટના ઘટે તે પહેલાં નગરપાલિકા દ્વારા હટાવવા ની કટક કાર્યવાહી કરે તેવી અહીં ના રહીશો દ્વારા માંગ ઉઠી છે. પાલિકા દ્વારા આવી જર્જરિત ઈમારતો ધ્યાન ઉપર લઇ કડક સુચના આપવામાં આવશે કે પછી હોતા હૈ ચલતા હૈ તેવું અપનાવવામાં આવશે ? આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર રજૂઆતો કરાઇ છે. પરંતુ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી આ બાબતની અહીંથી ચુંટાયેલા સભ્યો પણ આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ નાગરિકો ની સલામતી ની તસ્દી હાથ ઉપર લઇ તાત્કાલિક ધોરણે આ જર્જરિત દુકાનના રવેશ ને દુર કરવાની તસ્દી લેવામાં આવે તેવી માંગ અહીં ના રહીશો માંથી ઉઠી છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
