શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ શેક્ષણિક સંસ્થા રહેવા દો રાજકીય અખાડો ન બનાવો. દામનગર નગરપાલિકા સરકાર ની કચેરી છે કે ખાનગી પેઢી ? રાષ્ટ્રીય પર્વ માં નિવૃત પ્રોફેસર કે પ્રેસ મીડિયા ને આમંત્રણ નહિ - At This Time

શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ શેક્ષણિક સંસ્થા રહેવા દો રાજકીય અખાડો ન બનાવો. દામનગર નગરપાલિકા સરકાર ની કચેરી છે કે ખાનગી પેઢી ? રાષ્ટ્રીય પર્વ માં નિવૃત પ્રોફેસર કે પ્રેસ મીડિયા ને આમંત્રણ નહિ


દામનગર શહેર ની નગરપાલિકા કચેરી સરકાર ની કચેરી છે કે ખાનગી પેઢી ? જિંદગી ના મહત્વ માં વર્ષો આવનાર પેઢી નું મિષ્કર્ષ ઘડતર કરનાર શાળા ના નિવૃત શિક્ષકો કે દામનગર શહેર માં પ્રેસ મીડિયા ને રાષ્ટ્રીય પર્વ નું આમંત્રણ નહિ આપતા સંચાલકો દામનગર ની નગરપાલિકા સંચાલક શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ માં રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી માં નિવૃત શિક્ષકો કે પ્રેસ મીડિયા ને આમંત્રણ નહિ આપતા પાલિકા ના સત્તાધીશો ભૂતપૂર્વ વિદ્યાર્થી ને શુ ? યાદ કરે શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ માં વિદ્યા અભ્યાસ કરી શાળા નું ગૌરવ વધારનાર વિદ્યાર્થી તો દૂર શાળા માં આયખું અર્પણ કરી સમર્પિત શિક્ષકો ને પણ યાદ કરતા નથી રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી માં શહેર ના એકપણ પ્રેસ મીડિયા ને આમંત્રણ નહિ આપતા નારાજગી પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના મુખ્ય દાતા ઓ સંચાલક મંડળ ની આવી સંકુચિત માનસિકતા જાણે છે ? પાલિકા શાસકો પોતા ના હિતેચ્છુ ઓને રાજી રાખવા બોલાવી ને સન્માનો કરી ખુશામતો કરી રહ્યા છે શાળા ખુશામત કરવા નું પ્લેટ ફોમ ન બનાવો શાળા ને શાળા રહેવા દો જ્યાં આવતા ભવિષ્ય નું ઘડતર થઈ રહ્યું હોય ત્યાં રાજકીય અખાડો શુ કામ ? 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.