મહીસાગર જીલ્લામાં ભાજપ દ્વારા લુણાવાડા ખાતે વિરોધ પ્રદર્શન
નેશનલ હેરાલ્ડ"કેસના આરોપી એવા કોંગ્રેસના ભ્રષ્ટાચારી સોનીયા ગાંધી અને ભ્રષ્ટાચારી રાહુલ ગાંધીનો ભાજપ દ્વારા લુણાવાડા ખાતે વિરોધ કરવામાં આવેલ હતો.મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ભાજપ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જયારે રાહુલ ગાંધી અને સોનીયા ગાંધીના સામે રોષ વ્યક્ત કરી અને પૂતરા દહન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભાજપના યુવા મોરચાના પ્રભારી જીગરભાઈ પંડયા,નગર પ્રમુખ ૠશીરાજ પંડયા,તાલુકા પ્રમુખ અતુલભાઈ પટેલ,જીલ્લા યુવા મોરચાના મહામંત્રી જયદેવસિંહ સોલંકી,નગર પાલીકા પ્રમુખ કિર્તીભાઈ પટેલ સૌ હોદ્દેદારઓ,કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
