મહીસાગર જીલ્લા શિક્ષણ અધિકારી લાંચ લેતા ઝડપાયા - At This Time

મહીસાગર જીલ્લા શિક્ષણ અધિકારી લાંચ લેતા ઝડપાયા


એસીબીના છટકામાં રંગે ઝડપાયા
મહીસાગર શિક્ષણાધિકારી પ્રકાશભાઈ એન મોદી લાંચ લેતા ઝડપાયા
20 હજારની લાચ લેતા ઝડપાયા
ભોમાંનદ સ્કૂલ સરસણ માં એમ્પ્લોયમેન્ટ નંબર માટે માગી હતી 20,000 ની લાંચ

રિપોર્ટર વિજય ડામોર મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.