મહાનગરપાલિકાએ સફાઈ અભિયાન સહિત નડતરરૂપ દબાણોને કર્યા દુર
સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ અન્વયે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અઠવાડિક સઘન સફાઈ ઝુંબેશના ભાગરૂપે રેલ્વે સ્ટેશનની સફાઈ ઝુંબેશ કરવામાં આવી તેમજ જુના ફુવારા તથા લેડી હોસ્પીટલ, એસ.ટી. બંદર રોડ ઉપર કેબીનો ઉપરના છાપરા દુર કરવાની કામગીરી કરેલ છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
