આજ રોજ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા ને જંજવાડીયા પરીવાર દ્વારા વેલનાથધામ જુનાગઢ ખાતે દિવ્ય ધજા આરોહણ - At This Time

આજ રોજ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા ને જંજવાડીયા પરીવાર દ્વારા વેલનાથધામ જુનાગઢ ખાતે દિવ્ય ધજા આરોહણ


ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા ને જંજવાડીયા પરીવાર દ્વારા વેલનાથધામ જુનાગઢ ખાતે દિવ્ય ધજા આરોહણ પ્રસંગ યોજાયો આ શુભ પ્રસંગે હાજરી આપતા વોર્ડ નં 4 ભાજપ કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા વોર્ડ નં 4 ભાજપ મહામંત્રી કાનાભાઈ ઉઘરેજા ખોડાભાઈ બજાણીયા મુકેશભાઈ વરાણીયા રવિભાઈ જાખેલીયા ને ખુબ મોટી સંખ્યામાં ચુંવાળીયા કોળી સમાજ ભાઈ બહેન ને બાળકો જોડાયા રીપોર્ટ રાજેશભાઈ મેસરીયા રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.