ગીર સોમનાથ.. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈ પ્રાથીતીર્થ નજીકથી વહેતી સરસ્વતી નદીએ આજે રોદ્ર સ્વરૂપ. - At This Time

ગીર સોમનાથ.. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈ પ્રાથીતીર્થ નજીકથી વહેતી સરસ્વતી નદીએ આજે રોદ્ર સ્વરૂપ.


ગીર સોમનાથ.. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈ પ્રાથીતીર્થ નજીકથી વહેતી સરસ્વતી નદીએ આજે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે સરસ્વતી નદીના પાણીના પ્રવાહથી માધવરાય મંદિર ડૂબ્યું મોક્ષ પીપળો પાણીથી ઘેરાયો ઘાટ જલમગ્ન થયો અને અનેક મંદિરો પાણીમાં ડૂબી ગયા આવો નજારો છેલ્લા ઘણા વર્ષોથી કોઈએ નથી જોયો જે દ્રશ્યો આજે પ્રાચી તીર્થમાં સામે આવ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.