રંઘોળા નજીક કારનો ગાય સાથે અકસ્માત સર્જાતા કાર ભડભડ સળગી ઉઠી - At This Time

રંઘોળા નજીક કારનો ગાય સાથે અકસ્માત સર્જાતા કાર ભડભડ સળગી ઉઠી


રંઘોળા નજીક કારનો ગાય સાથે અકસ્માત કારમાં લાગી આગ

ઉમરાળાના રંઘોળા ગામ નજીક ભાવનગર-રાજકોટ હાઇવે પર ગાય સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો

અસ્કમાત સર્જાતા કારમાં અચાનક આગ લાગતાં સળગી ઉઠી

રાજકોટ થી ભાવનગર તરફ જઈ રહેલા કાર ચાલક અજીતસિંહ જાડેજા ની GJ 07 BC 3152 ની અર્ટિંગા કાર ગાય સાથે અથડાઈ હતી

સદ નસીબે કારમાં સવાર ક્ષત્રિય સમાજના ચાર યુવાનોનો આબાદ બચાવ

ઘટનાને લઇ હાઇવે પર ટ્રાફિક જામના દ્ર્શ્યો સર્જાયા

સિહોર ફાયર ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા તજવીજ હાથ ધરી

ઉમરાળા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો

પોલીસ દ્વારા રોડનું ટ્રાફિક કલિયર કરાવ્યો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.