અમદાવાદ લાભાં 108 ની ટીમ દ્વારા વાનમાં સફળ પ્રસૃતિ
પીપલજ ગામ મા રહેતા એક સગર્ભા મહિલા ને પ્રસવ પીડા ઉપડતા એમ્બ્યુલન્સ ને કોલ કર્યો હતો જેમા નજીક ની કાર્યરત લાંભા લોકેશન ની 108 એમ્બ્યુલન્સ ના EMT કિંજલ બારીઆ એન પાઈલોટ કુલદિપ રોઠોડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જોતા સગર્ભા મહિલા ની હાલત ગંભીર જણાતા નજીક ની સરકારી હોસ્પિટલમાં લઈ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં અસહ્ય પ્રસવ પીડા થતાં 108 એમ્બ્યુલન્સ ઊભી રાખી 108ઓફિસ.પરના ડોક્ટર ની મદદથી એમ્બ્યુલન્સ વાન માજ સફળ પ્રસૂતિ કરાવવા મા આવી હતી એન વધારે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતો પરિવારે 108 ટીમ નો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે
