રાણપુરમાં પોલીસ સ્ટેશન થી મામલતદાર કચેરી ત્રણ રસ્તા સુધીના દબાણ હટાવાયા - At This Time

રાણપુરમાં પોલીસ સ્ટેશન થી મામલતદાર કચેરી ત્રણ રસ્તા સુધીના દબાણ હટાવાયા


રાણપુરમાં સ્ટેટ હાઇવે અને આર એન્ડ બી માં આવતા રોડ ઉપરના દબાણ હટાવવાનો બીજો તબક્કો શરૂ કરવામાં આવેલ છે પોલીસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધી અને લીમડી ત્રણ રસ્તા સુધીના આ રોડ ઉપર આશરે 180 દબાણ કરતાં ઓને ત્રણ ત્રણ નોટિસ ફટકારવા છતાં જે લોકોએ પોતાની રીતે દબાણ હટાવ્યા નથી તેનું તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવેલ દબાણ દૂર કરતી વખતે રોજ એમ બે દિવસ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી


9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image