બોટાદના તુરખા રોડ પર એક યુવાન પર હુમલો - At This Time

બોટાદના તુરખા રોડ પર એક યુવાન પર હુમલો


બોટાદના તુરખા રોડ પર એક યુવાન પર હુમલો

મેટાલીયા કુલદીપ નામના વ્યક્તિ પર કરાયો જીવલેણ હુમલો

ગડો ગોહિલ અને અન્ય બે ઈસમો દ્વારા કરાયો હુમલો

હુમલાનું કારણ અકબંધ

મેટાલીયા કુલદીપને સારવાર માટે ૧૦૮ મારફતે શહેરની સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.